સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

એકમ કસોટીઓ

એકમ કસોટીઓ

સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની ક્ષમતાવાર ચકાસણી માટે ખુબ જ ઉપયોગી આ એકમ કસોટીઓ પ્રાથમિક શાળા ઘેલડા, તા.દેત્રોજ, જી.અમદાવાદના મદદનીશ શિક્ષક શ્રી ચંદુલાલ ઈશ્વરભાઈ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ એકમ કસોટીઓ માટે નીચેના ફોન્ટની જરૂર પડશે, તો ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવા વિંનતી છે. 

મોના-૧ મોના-૨ મોના-૩ મોના-

ધોરણ:1- ગુજરાતી     ગણિત     પર્યાવરણ
ધોરણ:2- ગુજરાતી     ગણિત     પર્યાવરણ
ધોરણ:3- ગુજરાતી     ગણિત     પર્યાવરણ
ધોરણ:4- ગુજરાતી     ગણિત     પર્યાવરણ    હિન્દી
ધોરણ:5- ગુજરાતી     હિન્દી       ગણિત         વિજ્ઞાન ટેક.      સા.વિજ્ઞાન      શારીરિક શિક્ષણ
ધોરણ:6- ગુજરાતી     હિન્દી       અંગ્રેજી         સંસ્કૃત            
                  ગણિત       વિજ્ઞાન ટેક.       સા.વિજ્ઞાન      શારીરિક શિક્ષણ

ગણિત -વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિ માટે ઉપયોગી
અત્રે રજુ કરવામાં આવેલ વિજ્ઞાનના પ્રયોગની પીડીએફ ફાઈલો પ્રાથમિક શાળા ચંદ્રાવતી, તા.સિધ્ધપુર, જી.પાટણના મદદનીશ શિક્ષક શ્રી ભરતસિંહ રાજપૂત દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.

વિજ્ઞાનના પ્રયોગો :- પીડીએફ -૧   પીડીએફ -    પીડીએફ - 
                                 પીડીએફ -૪   પીડીએફ -  પીડીએફ -     પીડીએફ -૭

No comments: