સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

વર્ગશિક્ષક માટે


વર્ગખંડ અવલોકન ફાઈલ

» ભાવિનભાઈ તરફથી વર્ગખંડ અવલોકન ફાઈલ મળેલ છે.
» ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ ૬ થી ૮ ના બીજા સત્રના હેતુઓ

» ધોરણ ૬ થી ૮ ના બીજા સત્રના હેતુઓ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

વાર્ષિક પરીક્ષા આયોજન

» વાર્ષિક પરીક્ષા આયોજન ફાઈલ દિપકભાઈ પંચાલ તરફથી મળેલ છે.
» વાર્ષિક પરીક્ષા આયોજન ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

શાળાનાં વિવિધ દફતરો વિશેનું મોડ્યુલ

» અહિયાં શાળાનાં વિવિધ દફતરો વિશેનું મોડ્યુલ આપવામાં  આવેલ છે.આ મોડ્યુલ વડે આપ શાળામાં નિભાવવામાં આવતા દફતરોની યાદી આપવામાં આવેલ છે.અને તેની જાળવણી વિષે પણ સારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આશા છે દરેક શિક્ષક મિત્રોને અને હા, ખાસ કરીને આચાર્યોને ઉપયોગી થશે. 
» આ મોડ્યુલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

પ્રજ્ઞા વિધાર્થી પ્રોફાઈલ

રમેશચંદ્ર પ્રજાપતિ તરફથી પ્રજ્ઞા વિધાર્થી પ્રોફાઈલની પી.ડી.એફ. ફાઈલ મળેલ છે.
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

No comments: